# asked him for a favor અહીં શબ્દ “તેને” એ ફેસ્તુસનો ઉલ્લેખ કરે છે # that Festus might summon Paul to Jerusalem આનો અર્થ એ છે કે ફેસ્તુસ તેના સૈનિકોને આદેશ આપશે કે પાઉલને યરૂશાલેમ લઈ આવો. વૈકલ્પિક અનુવાદ: ""કદાચ તે તેના સૈનિકોને આદેશ આપશે કે પાઉલને યરૂશાલેમ લાવે # so that they could kill him along the way તેઓ સંતાઈને પાઉલ પર હુમલો કરે.