# forty men 40 માણસો (જુઓ: [[rc://*/ta/man/translate/translate-numbers]]) # lying in wait for him પાઉલને ઘેરવા માટે તૈયાર હતા અથવા “પાઉલને મારી નાખવા તૈયાર હતા” # They have called a curse down on themselves, neither to eat nor to drink until they have killed him તેઓએ પાઉલની હત્યા ન કરે ત્યાં સુધી કંઇ ન ખાવાનું કે ન પીવાના શપથ લીધા હતા. અને તેઓએ ઈશ્વરને કહ્યું કે જો તેઓએ જે કરવાના શપથ લીધા છે તે તેઓ ન કરે તો તેઓને શ્રાપ આપો