# General Information: અહીં “તેમને” અને “તેઓ” શબ્દો જે લોકો બીમાર હતા તેઓનો ઉલ્લેખ કરે છે. # God was doing mighty deeds by the hands of Paul અહીંયા ""હાથ"" એ પાઉલના સંપૂર્ણ વ્યક્તિને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર પાઉલ દ્વારા ચમત્કારો કરાવી રહ્યા છે"" અથવા ""ઈશ્વર પાઉલ દ્વારા ચમત્કારો કરે છે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])