# You have no part or share in this matter ભાગ"" અને ""વહેંચણી"" શબ્દોનો અર્થ એક જ છે અને તેનો ભાર દર્શાવવા માટે થાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે આ કાર્યમાં ભાગ ન લઈ શકો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-doublet]]) # your heart is not right અહીં ""હૃદય"" એ વ્યક્તિના વિચારો અને હેતુઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે તમારા હ્રદયમાં શુદ્ધ નથી"" અથવા ""તમારા મનના હેતુઓ યોગ્ય નથી"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metonymy]])