# laid it at the apostles' feet આનો અર્થ એ થયો કે તેઓ તે નાણાં પ્રેરિતોના પગ આગળ લાવીને મૂકતા. વૈકલ્પિક અનુવાદ: ""તે પ્રેરિતોને આપ્યા"" અથવા ""તે પ્રેરિતોને આપ્યા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-idiom]]) # it was distributed to each one according to their need જરૂરિયાત"" નામનું ક્રિયાપદ સાથે અનુવાદ કરી શકાય છે. આ વાક્ય સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓએ દરેક વિશ્વાસી જેઓને જરૂરીયાત હતી તે પ્રમાણે નાણાંનું વિતરણ કર્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]] અને [[rc://*/ta/man/translate/figs-abstractnouns]])