# Alexander the coppersmith displayed આલેક્સાંદર, જે ધાતુ સાથે કાર્ય કરે છે, તે પ્રદર્શિત કરે છે # Alexander આ એક પુરુષનું નામ છે. (જુઓ: [[rc://*/ta/man/translate/translate-names]]) # displayed many evil deeds against me પાઉલ દુષ્ટ કૃત્યો કર્યા તે વિશે વાત એ રીતે કરે છે જાણે તેઓને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા હોય. વૈકલ્પિક ભાષાંતર: ""મારી સાથે ઘણાં દુષ્ટ કૃત્યો કર્યા"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # The Lord will repay him according to his deeds પાઉલ શિક્ષા વિશે વાત એ રીતે કરે છે જાણે કે તે ચુકવણી હોય. વૈકલ્પિક ભાષાંતર: ""તેણે જે કર્યું છે તેને માટે ઈશ્વર તેને શિક્ષા કરશે"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # him ... his આલેક્સાંદર