# in danger from false brothers આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અને ખ્રિસ્તમાં ભાઈઓ હોવાનો દાવો કરનારા લોકો જેઓએ અમને દગો કર્યો તેઓથી જોખમ વેઠ્યું"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-explicit]])