# He will do this as you also help us ઈશ્વર અમારો જોખમમાંથી છૂટકારો કરશે જેમ તમે, કરિંથની મંડળીના લોકો પણ અમને સહાય કરો છો તેમ # the gracious favor given to us આને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: “ઈશ્વરે જે દયાળુ કૃપાદાન અમને આપ્યું છે” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-activepassive]])