# Connecting Statement: ખ્રિસ્તી જીવન વિષે પિતર વિશ્વાસીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે. તે ખ્રિસ્તના દુ:ખ વિશે અગાઉના અધ્યાયમાં તેના વિચારોનું સમાપન કરે છે ત્યાંથી તે શરૂઆત કરે છે. # in the flesh તેમના શરીરમાં # arm yourselves with the same intention હથિયારબંધ થાઓ"" શબ્દસમૂહ વાંચકોને સૈનિકો કે જેઓ યુધ્ધને માટે શસ્ત્રો તૈયાર રાખે છે. તે હથિયાર અથવા કદાચ શસ્ત્રના તરીકે ""સમાન હેતુ""નું ચિત્રણ કરે છે. અહીં આ રૂપકનો અર્થ છે કે ઇસુની જેમ દુઃખસહન કરવા માટે વિશ્વાસીઓએ દ્રઢ સંક્લ્પ ધરાવતા હોવા જૉઈએ. બીજું અનુવાદ: ""ખ્રિસ્તની જેમ તમે પણ દ્રઢ સંક્લ્પ રાખીને તૈયાર રહો"" (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # in the flesh અહીં ""દેહ"" નો અર્થ ""શરીર"" છે. બીજું અનુવાદ: ""તેના શરીરમાં"" અથવા ""અહીં જ્યારે પૃથ્વી પર હતો # has ceased from sin પાપથી મુક્ત થયો છે