# remains in God ઈશ્વરમાં રહેવું એટ્લે કે સતત ઈશ્વરની સાથે સંગત હોવી. વૈકલ્પિક ભાષાંતર: “સતત ઈશ્વર સાથે સંગતમાં રહેવું” અથવા “ઈશ્વરમાં જોડાયેલા રહેવું” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]]) # should himself also walk just as he walked વ્યક્તિના જીવનવ્યવહારને જાળવવાને એક માર્ગમાં ચાલવા તરીકે દર્શાવાયેલ છે. વૈકલ્પિક ભાષાંતર: “તેઓ જીવ્યા તેવું જીવન જીવવું” અથવા “જેમ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરને આધીન રહ્યા તેમ આપણે પણ આધીન રહેવું” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])