gu_tn/jhn/19/26.md

8 lines
590 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# the disciple whom he loved
આ યોહાન છે, આ સુવાર્તાનો લેખક.
# Woman, see, your son
અહીં ""પુત્ર"" શબ્દ એ રૂપક છે. ઈસુ ઇચ્છે છે કે તેનો શિષ્ય યોહાન તેની માતાનો પુત્ર થાય. વૈકલ્પિક અનુવાદ: ""સ્ત્રી, આ માણસ તારા પુત્રની જેમ તારી સાથે વર્તન કરશે.” (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])