gu_tn/jhn/11/10.md

12 lines
652 B
Markdown
Raw Permalink Normal View History

2020-12-28 20:44:05 +00:00
# Connecting Statement:
ઈસુ તેમના શિષ્યો સાથે વાત કરવાની ચાલુ રાખે છે.
# if he walks at night
અહીં “રાત્રે” એ જે વ્યક્તિ ઈશ્વરના અજવાળા વિના ચાલે છે તેને દર્શાવે છે . (જુઓ: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
# the light is not in him
શક્ય અર્થો આ પ્રમાણે છે 1) “તે જોઈ શકતો નથી” અથવા “તેનામાં ઈશ્વરનું અજવાળું નથી”