16 lines
1.2 KiB
Markdown
16 lines
1.2 KiB
Markdown
|
# General Information:
|
||
|
|
||
|
યોહાન:4:16 આવનાર ઘટનાની પૃષ્ઠભૂમિની માહિતી આપે છે, ઈસુનો સમરૂની સ્ત્રી સાથેનો વાર્તાલાપ. (જુઓ: [[rc://*/ta/man/translate/writing-background]])
|
||
|
|
||
|
# Connecting Statement:
|
||
|
|
||
|
લાંબુ વાક્ય અહીં શરૂ થાય છે.
|
||
|
|
||
|
# Now when Jesus knew that the Pharisees had heard that he was making and baptizing more disciples than John
|
||
|
|
||
|
હવે ઈસુ યોહાન કરતાં વધારે શિષ્યો બનાવતા અને બાપ્તિસ્મા આપતા હતા. જ્યારે તેમણે જાણ્યું કે તે જે કરી રહ્યા છે તે ફરોશીઓએ સાંભળ્યું છે.
|
||
|
|
||
|
# Now when Jesus knew
|
||
|
|
||
|
હવે"" શબ્દનો ઉપયોગ મુખ્ય ઘટનામાં વિરામ દર્શાવવા માટે થયો છે. અહીં યોહાન ઘટનાના નવા ભાગને કહેવાનું શરૂ કરે છે.
|