\v 9 ૯.દાસો તીયણે માલિકોણે આધીન રત, બધી રીતે તીણાહાય પ્રસન્ન રાખે, હામે બોને ની, \p \v 10 ૧૦.ઉચાપાત ની કરે ફણ બધી બાબતોમાં વિશ્વાસપાત્ર હોવે હેવો બોધ કર, કા જીયાથી તે બધી રીતે આપળે ઉદ્ધારકર્તા ઈશ્વરણે શિક્ષણને હોબે.