cdi_tit_text_reg/02/03.txt

1 line
926 B
Plaintext

\v 3 ૩.હિયા જ રીતે ઘળડી સ્ત્રીઓહીય કવાણ કા તીણીહીય આદરયુક્ત આચરણ કરવાવાલી, કુથલી ની કરનારી, વધારે પડતો દ્રાક્ષારસ ની પીનારી, ફણ સારી હીખામણ આપનારી હોવી જુજે. \p \v 4 ૪.હિયા માટે કા તે જુવાન સ્ત્રીઓણે તીયણે ખરાવાલો ને નીચકાહા પાર પ્રેમ રાખવાણો, \p \v 5 ૫.આત્મસંયમી, પવિત્ર, ખરને કામકાજ કરનારી, માયાળુ ને પોતાણે પતિણે આધીન રવાણ હિખવે, એટલે ઈશ્વરને વચનને તિરસ્કાર ની હોય.