1 line
705 B
Plaintext
1 line
705 B
Plaintext
\v 11 જીયા માણેહે તુમારે નિંદા કરે ને તુમહાય સતાવે ને મારે નેદે તુમારે વિરૂદ્ધ જાત જાતણી ખોટી વાત અસત્યતા થી કઅણે નાગે, તિયાં તુમે ધન્યા હા. \p \v 12 તુમે આનંદ કરા ને ખુબ હરખાયા, કેહે કા સ્વર્ગણો તુમારો બદલો મોટો હા, તુમારે આગાલણા પ્રબોધક હારી માણેહે હેવી જ રીતે જ જુલુમ કરતે ને. |