cdi_mat_text_reg/20/29.txt

1 line
917 B
Plaintext

\v 29 જીયાર તો યરીખોમાંથી નીકીલતો હોતનો,તીયા માણાહાય મોટો સમુદાય તીયાણે પાછાલ ચાનતો હોતનો. \p \v 30 હેદા,બે આંધળાઓ વાટીણે બાજુમાં બેઠા હોતના,ઈસુ તીયાણે પાંહાય રયને જાતો હા.તી ઉનાયને તીણાહાય ઉંચા અવાજે કય કા,"ઓ દાઉદણા દીકરા,આમારે પાર દયા કર." \p \v 31 ફણ લોકોએ તીયાણે ધમકાવીને ચૂપ રણે કય,ફણ તીણાહાય વધારે મોટેથી બૂમ પાડતા કય કા,ઓ પ્રભુ,દાઉદણા દીકરા,આમારે ઉપાર દયા કર."