1 line
724 B
Plaintext
1 line
724 B
Plaintext
\v 20 તીયા ઝબદીણા દીકરાઓણે માએ પોતાણા દીકરાઓણે હારી ઈસુણે પાહાય આવીને તથા પગે પડીને તીયાણે પાહાય કાયક માંગણી કદી. \p \v 21 ને ઈસુએ તીણાહાય કય કા,"તોરે કેવી ઈચ્છા હા ?" તીઈણે તીયે કય કા,"તોરે રાજ્યમાં એ મારે બે દીકરામાંણા એકણે તોરે જમણે હાથે ને બીજાણે તોરે ડાબા હાથે બેહે હેવી આજ્ઞા તું કર. |