cdi_mat_text_reg/17/22.txt

1 line
458 B
Plaintext

\v 22 જ્યા તેઓ ગાલીલમાં રતના તિયાં ઈસુએ પોતાણા ચેલાહાય કય કા,"માણસણો દીકરો માણહાય હાથમાં હોપાઈ; \p \v 23 તે તીયાણે મારી નાખી,ફણ તીજે દિહી પૂઠી તો પાછો ઊઠી."તિયાં ચેલા બઅજ દુઃખી હોઈ ગયાં.