1 line
925 B
Plaintext
1 line
925 B
Plaintext
\v 19 પૂઠી ચેલા એકાંતમાં ઈસુ પાહે આવીને કય કા,"આમે તીયાણે કેહે કાળી ની હખ્યા." \p \v 20 તિયાં ઈસુએ તીણાહાય કય કા."તુમારે અવિશ્વાસને નેદે ;કેહે કા હાય તુમાહાય જરૂર કઅતો હામ કા,જો તુમાહાય રાઈણા દાણા જતરો વિશ્વાસ હોય તો તુમે ઈયા ડોગરાણે કઅતાં કા,'તું ઈયથી તિયે જાતો રઅ.ને તો જાતો રઅતો;ને તુમારે હારુ કાંઈ અશક્ય નીજ હોય. \p \v 21 ફણ પ્રાર્થના ને ઉપવાસ વગાર હે જાત નીકીલતી કાયની." |