\c 13 \v 1 તીયે જ દિહી ઈસુ ઘરમાંથી નીકલીને સમુદ્રણે કિનારે બેઠો. \p \v 2 વદારેમાં વદારે માણહે તીયાણે પાહાય એકઠે હોવે ,એટલે તો હોડી પાર ચઢીને બેઠો ;ને બદે માણહે કિનારે ઉબે રયે.