1 line
878 B
Plaintext
1 line
878 B
Plaintext
\v 73 થોડીવાર પૂઠી પાહાય ઉભીરનારાહાય આવીને પિતરને કય કા, " હાચું જ તું બી તીણાહાય માણો એક હા, કેહે કા તોરે બોનથી તું ઓલખાતો હા. " \p \v 74 તીયા તો શાપ દેણે ને સમખાણે લાગો કા, " હાય તીયા માણસણે ઓલીખતો કાયની. " તરાતુજ મરઘો બોન્યો. \p \v 75 જે વાત ઇસુએ પિતરને કઈ હોતની કા, " મરઘો બોન્યા પેલા તીન વાર તું મારે નકાર કરેહે, " તીતીયાણે યાદ આવ; તીયા બાર જાઈને તો બોજ રડ્યો. |