cdi_mat_text_reg/24/37.txt

1 line
654 B
Plaintext

\v 37 જેહે નુહણા સમયમાં હોવ,તેહે જ માણસણા દીકરાણે આગમન ફણ હોવી. \p \v 38 કેહે કા જેહે જળપ્રલયને આગાલ નુહ વહાણમાં બેઠો તિયાં હુદી તે ખાતા,પીતા,પરણતા,પરણાવતા હોત; \p \v 39 ને જળપ્રલય આવીને બધાહાય તાણી નેઈ ગો.તિયાં હુદી તે ની હમજીયા,તેહે જ માણસણા દીકરાણે આવવાણ ફણ હોવી.