cdi_mat_text_reg/24/19.txt

1 line
979 B
Plaintext

\v 19 તિયાં દિહમાં જો ગર્ભવતી હોય ને જે ને ધપડાવતી હોય તીઈણે અફસોસ હા ; \p \v 20 ફણ તુમારે નાસવુ હિયાલામાં કા વિશ્રામવારે ની હોય,તિયાં માટે તુમે પ્રાર્થના કરા. \p \v 21 કેહે કા તિયાં સમયે એવી મોટી આફત આવી પડી કા તિયાં જેવી સૃષ્ટિણા આરંભથી તે આજે હુધી આવી કાયની,ને કોઈદિહી આવી ફણ ની. \p \v 22 ને જો તે દિહી ઓછા કરવામાં ની આવતાં તે કોઈ ફણ માણહું બચી ની હકતાં ફણ પસંદ કરીનાહાય ખાતર તે દિહી ઓછા કરાયા.