\v 31 ફણ મરણ પામીનાહાય પુનરુત્થાન સબંધી,ઈશ્વરે જી તુમાહાય કય તી શું તુમાહાય કાયની વાંચ્ય ? \p \v 32 હાય ઈબ્રાહીમણો,ઈસહાકણો,તથા યાકુબણો ઈશ્વર હામ.'તો મરણ પામીનાહાય કાયની ફણ જીવતાઓણે ઈશ્વર હા." \p \v 33 માણેહે તી ઉનાયને તીયાણે બોધથી નવાઈ પામ્યા.