cdi_mat_text_reg/27/32.txt

1 line
698 B
Plaintext

\v 32 તે બાયરે ગયા તીયા કુરેનીણો સિમોન નામે એક માણહ તીયાણે મિલ્યો, જીયા પાહાય તીણાહાય તીયાણે વધસ્તંભ બળજબરીપૂર્વક ઊંચકાવ્યો. \p \v 33 તે ગલગથા એટલે કા, 'ખોપરીણે જાગ્યા 'કવાતો હા, તીયે પોચીના. \p \v 34 તીણાહાય પિત્ત ભેલવીને સરકો તીયાણે પીણે આપ્યો, ફણ ચાખીને ફૂટી તીયે પીવાણી ના પાડી.