cdi_mat_text_reg/27/27.txt

1 line
801 B
Plaintext

\v 27 તીયા રાજયપાલણે સિપાઈયો ઈસુણે મહેલમાં નેઈ ગયા ને આખી પલટણ તીયાણે મેરે-મેરે ફેગી કદી, \p \v 28 ફૂટી તીણાહાય તીયાણે નુગડે કાડીને લાલ ઝબ્બો પેરાવ્યો. \p \v 29 તીયાણે માથા પાર કાંટાણે મુગટ ગૂંથીને મુક્યો, તીયાણે જમણા હાથમાં હોટી આપી ને તીયાણે આગાલ ઘૂંટણે ટેકીને તીયાણે ઠઠ્ઠામશ્કરી કરતા કય કા, "હે યહૂદીયાણે રાજા, સલામ !"