cdi_mat_text_reg/27/20.txt

1 line
740 B
Plaintext

\v 20 હવે મુખ્ય યાજકોહીય ને વડીલોહીય લોકોણે હમજાવ્યે, કા તે બરાબાસણે માંગે ને ઈસુણે મારી નાખાવે. \p \v 21 ફણ રાજ્યપાલે તીણાહાય કય કા, "તીયા બેમાંથી હાય કીડાણે તુમારે ફાગ છોડી દેમ, તુમારે કાજા મરજી હા ? "તીણાહાય કય કા "બરાબાસણે". \p \v 22 પીલાતે તીણાહાય કય કા, "તો ઈસુ જો ખ્રિસ્ત કવાતો હા તીયાણે કાજા કર ? "