\v 25 ઓ શાસ્ત્રીઓ ને ફરોશીઓ,ઢોગીઓ તુમાહાય અફસોસ હા ! કેહ કા તુમે થાલી ને વાટકો બાયરેથી સાફ કરતાં હા.ફણ તીયાણે અંદર જુલમ ને ભોગ વિલાસ ભરીના હા. \p \v 26 ઓ આદલા ફરોશી તું પેલાં થાલી ને વાળકો અંદરથી સાફ કર કા,જેથી તો બાએરેથી ફણ સાફ હોઈ જાય.