cdi_mat_text_reg/11/20.txt

1 line
969 B
Plaintext

\v 20 તીયા જીયા નગરોમાં તીયાણે પરાક્રમી કામો ઘણે હોવે હોવને તીણાહાય પસ્તાવો કાયની કદો માટે તે તિયા પાર વાક કાઢણે લાગે કા . \p \v 21 ઓ ખોરાજીન,તુને હાય! ઓ બેથસાઇદા તુને હાય ! કહેકા જે તોરેમાં પરાક્રમી કામો હોવા ને હેદ તુર તથા સીદોનમાં હોવા હોત તો તીણાહાય ટાટ તથા રાખમાં બેહીને કીયારનો પસ્તાવો કયો હોય. \p \v 22 વળી હાય તુમાહાય કતો હામ કા ન્યાયકાળે તુર તથા સીદોનને તુમારે કરતાં સહેલ હોવી.