|
\v 27 .કેહ કા માણસણો દીકરો પોતાણા બાપણે મહિમામાં પોતાણા સ્વર્ગદૂતો હારી આવી,તિયાં તો દરેકણે તીઈણે કામ પ્રમાણે બદલો ભરી આપી. \p \v 28 .હાય તુમાહાઈ કતો હામ કા,ઈયે જે ઊભા હા તીઅણેમાણા કતરાક એવા હા કા તે માણસણા દીકરાણે તિયાણે રાજ્યમાં આવતો દેખી ત્યાં હુદી મરણ પામીજ ની." |