\v 4 પૂઠી તીયે બીજા ચાકરોણે મોકનીને કય કા,મહેમાનોણે કયા,હેયા ,માળે મારે ખાવાણ તૈયાર કદ હા,મારે બળદો તથા પુષ્ટ પ્રાણીઓ કાપયાં હા ને બધી વસ્તુ તીયાર હા.વેવામાં આવા."