cdi_mat_text_reg/16/24.txt

1 line
920 B
Plaintext

\v 24 .પૂઠી ઈસુએ પોતાણા ચેલાહાય કય કા,"જૉ કોઈ મારે પાછળ આવણે રાખે,તો તે પોતાણો નકાર કરવો ને પોતાણો વધસ્તંભ ઉંચકીને મારે પાછાલ ચાનવાણ., \p \v 25 .કેહે કા જો કોઈ પોતાણો જીવન બચાવણે માગે,તો તે ગુમાવી ;ફણ જે કોઈ.મારે નેદે પોતાણો જીવ ગુમાવી,તે તો બચાવાય. \p \v 26 .કેહે કા જી માણહે આખ જગત મેલવે ને પોતાણો જીવ ગુમાવે,તો તીયાણે કાજા ફાઇદો હોવે ? વલી માણહ પોતાણા જીવણે બદલે કાજા આપે.