1 line
783 B
Plaintext
1 line
783 B
Plaintext
\v 33 ઝાડવ હાર ને તીયાણે ફળ હાર હોવી.અથવા ઝાડ ખરાબ ને તીયાણે ફળ ખરાબ હોવી ;કેહે કા ઝાડવ ફળથી ઓલખાત હા. \p \v 34 ઓ હાપણે વંશ,તુમે દુષ્ટ છતાં હારી વાત તુમારેથી કાણી રીતે કય હકાય ? કેહે કા મનનાં ભરપૂરીપણાંમાંથી મુ બોનત હા. \p \v 35 હાર માણહુ મનના હારા ભંડારમાંથી હાર કાઢત હા,ખરાબ માણહુ મનનો ખરાબ ભંડારમાંથી ખરાબ કાઢત હા. |