1 line
915 B
Plaintext
1 line
915 B
Plaintext
\v 5 .ચેલા સરોવરણે હલે પાર ગયા ફણ તે રોટની નેવાણી વિહિરાય ગયા. \p \v 6 .ઈસુએ તિણાહાય કય કા,"ફરોશીઓણા ને ખમીરથી તુમે સાવધાન રયા ને ચેતીને રજા." \p \v 7 .તિયાં તિણાહાય એકબીજા હારી વાત કદી કા,"આપળે રોટની કાઈની નાવા એટલે ઈસુએ એહે કય કા." \p \v 8 .ઈસુએ તિઅણે વિચાર જાણીને તિણાહાય કય કા,"ઓ અલ્પવિશ્વાસીયો તુમારે પાહે રોટની નાથ તિયાં હારુ તુમે એકબીજા હારી મનમાં હેવા વિચાર કરતા હા ? |