cdi_mat_text_reg/21/18.txt

1 line
590 B
Plaintext

\v 18 હવે હવારે નગરમાં પાછા આવતાં ઈસુણે ભૂખ નાગી. \p \v 19 વાટીણે બાજુમાં એક અંજીરી હેદીને ઈસુ તીયાણે પાહાય ગો.ફણ તીયા પાર એખના પાતરા વગાર બીજ કાઈની મીલવાથી તીયે તીયાણે કય કા,"હવેથી તોરે પાર કદી ફળ ની લાગે;" \p ને એકાએક તે અંજીરી હુકાઈ ગોઈ.