1 line
920 B
Plaintext
1 line
920 B
Plaintext
\v 12 પૂઠી ઈસુ ઈશ્વરણે ભક્તિસ્થાનમાં ગો.તીયે જે વેચતે તથા ખરીદતે હોતને,તીયા બદહાય તીયે કાડી મૂક્યે,ને નાણાવટીઓણે બાજઠ,તથા કબૂતર વેચનારાહાય આસનો ઉંધા વાલ્લે. \p \v 13 ઈસુએ તીયણાહાય કય કા,"મારે ઘર પ્રાર્થનાણે ઘર કવાઈ,એહે નખીન હા,ફણ તુમે હિયાણે લુટારાઓણે,કોતર બનાવ્યા હા." \p \v 14 તીયા પૂઠી આંધળાઓ તથા લંગડાઓ તીયાણે પાહાય ભક્તિસ્થાનમાં આવા ને તીયે તીયણાહાય હારા કદા. |