cdi_mat_text_reg/21/06.txt

1 line
692 B
Plaintext

\v 6 તીયા શિષ્યોહોય જાઈને ઈસુણે તીયણાહાય જી કય હોતને તેહે કર્ય. \p \v 7 તે ગધેડીના બચ્ચાં સહીત નાવા ને પોતાણા વસ્ત્ર તીયા પાર નાખ્યા,ને ઈસુ તીયા પાર સવાર હોવો. \p \v 8 માણાહા માણાહાય ઘણાં બદહાય પોતાણે વસ્ત્ર વાટીમાં પાથીરીયે,બીજાહાય ઝાડવા પારની ડાળી વાડીને વાટીમાં પાથીરીયે.