cdi_mat_text_reg/11/07.txt

1 line
642 B
Plaintext

\v 7 જીયા તે જાતા હોતના તીયા ઈસુ યોહાન સબંધી માણહાય કણે નાગો કા,"તુમે અરણ્યમા કાજા હેદણે ગના હોતના ?'કાજા વાયરથી હાનતા ઘાસણે ? \p \v 8 ફણ તુમે કાજા હેદણે નીકલા હા ?કાજા મુલાયમ વસ્ત્ર પેરીના માણસણે હાચુ હાચુંજ,જી હેવા વસ્ત્રો પેરીને હા તી તે રાજમહેલોમાં હા.