\v 20 મયે તુમાહાય જે જે આજ્ઞા આપી હા, તે બધી પાલવાણી તિણાહાય હમજાવ. ને હેદા, જગતણે અંત હૂદી હાય સદાને માટે તુમારે હારી હામ.