cdi_mat_text_reg/28/01.txt

1 line
647 B
Plaintext

\c 28 \v 1 વિશ્રામવારને છેન્ને આઠવાળયે ને પેલ્લે દીહિ રવિવારે વેલા હુજાલે મગદલાની મરિયમ ને બીજા મરિયમ કબરને હેદને આવી. \p \v 2 તિયાં હેદાં,મોટો ધરતીકંપ હોવો, કેહે કા પ્રભુણે સ્વર્ગદુત આકાશમાંથી ઉતીરો, ને પાહે આવીને કબર પાર પથરાને ગબળાવીને તિયાં પાર બેઠો.