\v 45 તીયા તે પોતાણા શિષ્યોણે પાહી આવીને તીયણાહાય કય કા, આજુ બી તુમે હુવતાં હા ને આરામ કરતા હા? હેદા, સમય પાહી આવો હા, માણસણો દીકરાણે પાપીહાય હાથમાં પરાધીન કરાય. \p \v 46 ઊઠા આપણે જાતા; હેદા, માને થરાવનારો આવી રયો હા. "