1 line
961 B
Plaintext
1 line
961 B
Plaintext
\v 23 ઇસુએ જવાબ આપતાં કય કા, " જીયે મારે હારી થાલામાં હાથ મૂક્યો હા તોજ માને પરાધીન કરાવી. \p \v 24 માણસણાં દિકરા વતી જેવ નખીન હા તેહે તો જાતો હા ખરો; ફ્ણ જીયાં માણસથી માણસણો દિકરો પરાધીન કરાતો હા. તિયાણે અફ્સોસ હા! જો તો માણસ જન્મ્યો ની હોત, તે તિયા માટે વધારે હાર હોતન. " \p \v 25 તિયા તિયે પરસ્વાધીન કરાવનાર યહૂદાએ પૂછ્ય કા, " ગુરુજી, શું તો હાય હામ કા? " ઇસુએ તિયાણે કય કા, " તુ પોતે જ કતો હા. " |