\v 15 .સાંજ પડી તીયા તીયાણે શિષ્યો તીયાણે પાહાય આવીને કઅતા કા,"ઓ જાગા ઉજાડ હા,હવે સમય હોય ગો હા,માટે માણાહાય વિદાય કર કા તી ગામોમાં જાઈને પોતાણે હારુ ખાવાણ વેચાત નેઈ."