cdi_mat_text_reg/24/30.txt

1 line
777 B
Plaintext

\v 30 પૂઠી માણહાય દીકરાણે નિશાની આકાશમાં દેખાઈ તિયાં ધરતી પાહાણા બધા ફળો શોક કરી ;ને માણહાય દીકરાણે પરાક્રમ તથા મહિમા સહીત ને આકાશણા વાદલા પાર આવતો હેદી. \p \v 31 રણશિંગડાણા મોટા અવાજ સહીત તે પોતાણે સ્વર્ગદૂતોહોય મોકની,તે મારે દિશાંમાંથી,આકાશણા એક છેડાથી તે બીજા છેડા હુદી,તીયાણે પસંદ કરીનાહાય ભેગા કરી.