1 line
715 B
Plaintext
1 line
715 B
Plaintext
\v 4 યોહાનણે નુગળે ઊટણા નીબાલાહાય હોતને, તિયાણે કળીમા ચામળાણે પટ્ટો હોતનો ને તીળ ને રાની મધ તીયાણો ખોરાક હોતનો. \p \v 5 તિયા પાહે યરૂશાલેમણા, યહૂદીયાણા ને યદૅનણા આસપાસ સર્વ પ્રદેશણ માણેહે તીયાણો પાહે આવે. \p \v 6 તિ માણેહાય પોતાણા પાપો કબૂલ કરીને યદૅન નદીમાં તિયાથી બાપ્તિસ્મા ને દો. |