cdi_mat_text_reg/27/54.txt

1 line
836 B
Plaintext

\v 54 તીયા રાત પતી ને તીયા હારી જતરા ઈસુણે ચોકી કરતાના, તીણાહાય ધરતીકંપ ને જી જી હોવ, તી હેદીને બજ ખાબરાતા કય કા, "હાચુજ ઓ ઈશ્વરણે દીકરો હોતનો. " \p \v 55 તીયા ઘણી સ્ત્રીઓ, જે ઈસુણે સેવા કરતી ગાલીલથી તીયાણે પાછાલ આવી હોતની, તે આગેથી હેદજા કરતી હોતની. \p \v 56 તીણેમાં મગદલાણે મરિયમ, યાકુબણે ને યોસેણે માં મરિયમ ને ઝબદીણે દીકરાઓણે માં હોતની.