\v 28 ફણ જો હાય ઈશ્વરણે આત્માથી દુષ્ટાત્માહાય કાઢતો હામ,તીયા ઈશ્વરને રાજ્ય તુમારે પાહાય આવ હા એહ હમજા. \p \v 29 વલી બલવાનને ઘરમાં જાઈને તે બલવાનને પેલો બાંદજા વગાર તીયાણે સામાન કોઈથી કેહ લૂંટાય ? ફણ તીયાણે બાંદજા પૂઠી તો તીયાણે ઘર લૂંટી નેઈ. \p \v 30 જો મારે પક્ષણો નાથ તો મારે વિરુદ્ધ હા,જો મારે હારી એકઠ નાથ કરતો તો વિખેરી નાખતો હા.