\v 14 .જ્યા તે માણાહાય ટોલા પાહી આવા,તિયાં એક માણાહાએ ઈસુણે પાહી આવીને તિયાં આગાલ ઘૂંટણે પળીને કય કા, \p \v 15 "ઓ પ્રભુ મારે દીકરા પાર દયા કર ;કેહ કા તીયાણે ફેફરાણી બીમારી હા.એટલે તો ઘણી વાર આગળામાં ને પાણીમાં પળી જાતો હા. \p \v 16 .તીયાણે હાય તોરે ચેલાહા પાહી નાવનો તોઅયે,ફણ,તોય તે તીયાણે હારો કરી શક્યા કાયની."