\v 37 મારે કરતાં જી પોતાણી માં અથવા પોતાણે બાપ પાર વધારે પ્રેમ કરત હા તી મારે યોગ્ય નાથ ;ને દીકરા કે દીકરી પાર જે મારે કરતાં વધારે પ્રેમ કરત હા તી ફણ મારે યોગ્ય નાથ. \p \v 38 જી પોતાણે વધસ્તંભ ઊંચકીને મારે પાછાલ આવત નાથ તી મારે યોગ્ય નાથ. \p \v 39 જી પોતાણે જીવન બચાવત હા તી તીયાણે ખોઈ,મારે નેદે જી પોતાણે જીવન ગુમાવત હા તી તીયાણે બચાવી.